Abtak Media Google News

રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારત દેશના લોખંડી પુરુષ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તા ભારતના પ્રમ લોખંડી મહિલા અને પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રીમતી ઈન્દીરા ગાંધીજીની પૂણ્યતિિ પર નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો.

રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રદીપભાઈ ત્રીવેદી, સેવાદળ પ્રમુખ ભાવેશ ખાચરીયા, પ્રદેશ મંત્રી દીનેશભાઈ મકવાણા, મયુરસિંહ જાડેજા ભાર્ગવ પઢીયાર, પ્રવીણ મયૈડ સહિત કાર્યકતા એ બલ્ડ ડોનેટ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.