Abtak Media Google News

જેતપુર શહેર માં અનેક સામાજીક કાર્યો કરતી સેવાકીય સંસ્થા જેસી આઈ જેતપુર દ્વારા બોરડી સમઢીયાળા ગામ ખાતે જેસીઆઈ જેતપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું.જેમાં ૨૦૧ રક્તદાતા દ્વારા રક્ત નું દાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગ ને સફર બનાવામાં સંસ્થા ના પ્રમુખશ્રી જેસી અલ્પેશ ભુવા,સેક્રેટરી જેસી દ્વિજેશ ધડુક,પ્રોજેક્ટ ચેરમેન જેસી રમેશ માલવીયા,ૠકઈ જેસી મહેશ રાદડિયા,જેસી પિન્ટુ ગજેરા,જેસી રાકેશ નાગર,સહિત ના જેસી મિત્રો એ જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.