Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દંતોપંત ઠેંગડી પુસ્તકાલયમાં શ્રીમદૂ રાજચંદ્ર સેવા ગુપ તથા ડે.કલેકટર શ્રીપંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગુપ તથા રાજકોટ  સિવિલ હોસ્પીટલનાં  નિષ્ણાંત ડોકટરોની ટીમ નાં સહયોગથી ગરીબ તેમજ થેલેસેમીયા પિડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પની સાથે ઓગૅન ડોનેશન અવેરનેશ પ્રોગ્રામનું નિચેની વિગતે આયોજન કરવામાં આવેલ હોય સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવા માંગતા લાઈબ્રેરીના સભ્યશ્રીઓ તથા શહેરનાં નાગરીકોને આ સમય દરમ્યાન બ્લડ ડોનેટ કરી થેલેસેમીયાના બાળકોને મદદ કરવા અપીલ કરવામાં આવે છે.

કાયૅકમ:    થેલેસેમીયા પિડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ -૫  

તારીખ:    ૧/૭/૨૦૧૮  રવિવાર

સમય:     સવારે ૧૦.૦૦ થી બપોરે ૨:૦૦ કલાક સુધી.

માગઁદશઁક: રાજકોટ સિવિલ હોસ્પીટ્લનાં નિષ્ણાંત ડોકટરો ની ટીમ

સ્થળ:      દંતોપંત  ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, વોડ નં ૨ (અ) ની ઓફિસની બાજુમાં રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.