એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે સમર કેમ્પનો આનંદ માણતા ભૂલકાઓ

481

સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ અમદાવાદની નુતન શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શા. ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે ગત તા.૭ થી એક માસ પર્યત સ્પોર્ટસ સમર કેમ્પ ચાલી રહ્યો છે.

જેમાં મોટી સંખ્યામાં વિઘાર્થી અને વિઘાર્થીનીઓ જોડાયા છે. છાત્રોને અનુભવી કોચ દ્વારા હોસર રાઇડીંગ, સ્વીમીંગ, ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલ, સ્કેટીંગ વગેરે શીખવાડવામાં આવી રહ્યું છે. વિઘાર્થીઓને આવવા જવા માટે બસની સુવિધા રાખવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...