Abtak Media Google News

આજે ૨૧મી સદીમાં કોંક્રીટનાં જંગલનો વ્યાપ વસ્તી વધારાની સાથો સાથ ભયાનક રીતે વધતો જઈ રહ્યો છે જેનાં કારણે વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન પણ થઈ રહ્યું છે. ઉપરાંત જંગલો માટે હવે જગ્યા પણ વધી નથી જેથી ગ્લોબલ વોર્મિંગ સહિતની સમસ્યાઓ પણ વકરી છે. હાલની તકે પણ એક વૃક્ષ અનેક જીવોને મદદરૂપ થાય છે. તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે કે, એક વ્યકિત આ કોંક્રીટનાં જંગલ વચ્ચે આવેલા એક વૃક્ષની નીચે ભર તડકે મીઠી નિંદર માણી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.