Abtak Media Google News

પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી જઇ છે.

મૃતદેહોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.