Abtak Media Google News

સફેદ માટીના ગેરકાયદે ખનન સામે છ માસમાં કોઈ દરોડા પડાયા નથી: વહિવટી તંત્રની પણ સામેલગીરીની શંકા: કાળા કારોબારને અટકાવવા ‘અબતક’ની ખાસ ઝુંબેશ

ધ્રાંગધ્રામાં છેલ્લા ત્રણેક વષઁી ચાલતા સફેદમાટીના કારોબારમાં કેટલાય ભુમાફીયા કરોડોપતિ બની ગયા છે. ધ્રાંગધ્રા પંકમાં ચાલતા સફેદમાટીના ગેરકાયદેસર તાલુકાના કેટલાંક ગામોમા ખુલ્લેઆમ ચાલે છે જેમા જેગડવા, ધનશ્યામગઢ, ભેચડા, અંકેવાડીયા, નારીચાણા, રામપરા, બાઇસાબગઢ સહિત અનેક ગામો છે જોકે દરેક ગામોમા સફેદમાટીના ગેરકાયદેસર ખનનનુ હબ ધનશ્યામગઢ ગણાય છે જ્યા અસંખ્ય વખત રેઇડ બાદ પણ હજુ ખનનની પ્રક્રીયા બંધ ઇ ની ત્યારે ધ્રાંગધ્રા પંકમા કોઇપણ જગ્યાએ તા સફેદમાટીના ખનનમા કોઇને કોઇ રીતે ઉચ્ચ અધિકારી અવા રાજકારણી સંડોવાયેલા હોવાની ચચાઁ ઇ રહી છે જેમા કેટલીક જગ્યાએ રાજકારણી નેતાઓનો ભાગ હોય છે તો કેટલીક જગ્યાએ ખનનમા જીલ્લાના પોલીસકમીઁઓની પાટઁનરશીપ દેખાય છે જેી કુળમળીને સફેદમાટીના ગેરકાયદેસર ખનનમા મુખ્ય પરમિશન પોલીસનીજ ગણાય છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના અધિકારી પોતાના વિસ્તારમા ચાલતા સફેદમાટીના ખનન પર છેલ્લા મહિનામા એક પણ રેઇડ ની કરેલ જેી સ્પષ્ટપણે પોલીસની સંડોવણી નજરે ચડે છે.

જ્યારે આ બાબતે ધ્રાંગધ્રા “અબતક” પ્રતિનીધી દ્વારા સફેદમાટીનુ ખનન કરનારા એક ભુમાફીયાને પુછતા પોતે પોતાની ઓળખાણ છુપાવવાની શરતે સમગ્ર મામલામા અધિકારીઓની પોલ ખોલી હતી જેમા જણાવ્યુ હતુ કે સફેદમાટીનુ ખનન બે પ્રકારે ાય છે તા કોઇપણ સફેદમાટી નિકળતા સ્ળે ગૌચર જમીન પર કોઇ એક વ્યક્તિનો કબ્જો હોય છે જે જમીનનો કબ્જો ધરાવનારને સફેદમાટીના એક ડમ્પર પર રૂપિયા નક્કી કરી આપવામા આવે છે બીજી તરફ સફેદમાટીની ખાણમા જે તે વેપારી પોતેજ હીટાચી મશીન ઉતારી પોતે માટીનું ખનન કરી ડમ્પર ભરાવડાવી મોરબી તરફ મોકલે છે અહી સૌપ્રમ ખનન શરુ કરતા પહેલા તાલુકા પોલીસની પરમિશન લેવાની હોય છે જેમા તાલુકાના અધિકારી પોતે ડમ્પર અવા હિટાચી મશીન અને ખાણ પર અચાનક રેઇડ નહિ કરવાનો હપ્તો લઇ લે છે ત્યાર બાદ આ ભુમાફીયાએ જણાવ્યુ હતુ કે ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ સો પણ સાંઠ-ગાંઠ હોય છે જેી કોઇપણ સમયે ગાંધીનગરની ટીમ આવે તો ભુમાફીયાને અગાઉી જાણ કરી દઇ ોડો સમય ખનન બંધ કરી દેવામાં આવે છે. જ્યારે ધ્રાંગધ્રા પંકમાં હાલમાજ પોલીસ દ્વારા અંકેવાડીયા, ભેચડા તા રામપરા ગામે એક અઠવાડીયા પહેલા પરમિશન આપી સફેદમાટીના ગેરકાયદેસર ખનન શરુ કરાયુ છે. ત્યારે પોતે કબુલાત કરેલ ભુમાફીયાએ પોતે જ અધિકારીઓ સો સેટીંગ કયાઁ હોવાની પણ કબુલાત કરી હતી જેી એક વાત સ્પષ્ટપણે દેખાઇ રહી છે કે ગુજરાત સરકારોને પગાર લઇ સરકારનીજ તિજોરીમાજ ગાબડા પાડી પોતાના ઘર ભરી રહ્યા છે. “અબતક” દૈનિકના આ મોટા ખુલાશાી કેટલાંક લાગતા-વળગતા અધિકારીઓના કાળા ચહેરા પણ સામે આવ્યા છે જેી ભ્રષ્ટાચાર સો તુ ગેરકાયદેસર કરોડોના ખનન સામે “અબતક” દૈનિક દ્વારા નવી પહેલ શરુ કરી ખનન રોકવા તા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લાપાડવાના મિશનની શરુવાત કરી લોકોને પણ સા આપવા અપિલ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.