Abtak Media Google News

પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ કામગીરી

રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી, ડો.પ્રદીપ ડવ,  મહામંત્રી શ્રી પરેશ પીપળીયા, પૃથ્વીરાજસિંહ વાળા આગેવાની હેઠળ રાજકોટ શહેર ના તમામ ૧૮ વોર્ડ માં યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા અંદાજે ૧૦૦૦૦ થી વધુ માસ્ક નું વિતરણ કરાયેલ આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગણી. સહિત ના ઉપસ્થિત રહી રાજકોટ શહેર ના પ્રજાજનોને માસ્ક વિતરણ કરાયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.