Abtak Media Google News

ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામ જાહેર કર્યા છે. આમ આ ત્રણેય બેઠકો પર સિટીંગ સાંસદની રિપિટ કર્યા નથી.

123 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.