Abtak Media Google News

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દેવભૂમી દ્વારકાની પ્રથમ મુલાકાતે આવેલ ત્યારે તેઓ મીઠાપુર એરોડ્રામ પર તેમનું ભવ્ય સ્વાગત ઓખાના ઉદ્યોગપતિ અને ભાજપના પ્રથમ સ્થાપત્ય એવા ઓખા વેપારી અગ્રણી મનસુખભાઈ બારાઈ અને ધારાસભ્ય પબુભા માણેકના યુવા ઉદ્યોગપતિ પુત્ર સહદેવસિંહ માણેકે ફૂલોનાં ગુલદસ્તા સાથે સાલ ઓઢાળી સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે તેમની સાથે ઓખા ભાજપ શહેર પ્રમુખ મોહનભાઈ બારાઈ તથા ઓખા નગરપાલીકાના પ્રમુખ વંદનાબેન હેમતભાઈ વિઠલાણી અને તેમની યુવા ટીમ હાજર રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.