અંજારનાં કોટડા ગામે બાળકોને માસ્ક આપી જન્મ દિવસની ઉજવણી કરાઈ

અનોખી રીતે જન્મ દિવસ ઉજવવામાં આવ્યું હતું દક્ષ કુમાર ભારમલ ભાઈ શામળીયા નું જે પોતાની નાની નાની બચત કરીને પોતાના ખર્ચે થી નાના બાળકોને માસ  આપવામાં આવ્યું હતું નાથીબેન ગોવાભાઇ શામળીયા ના નિવાસ્થાને માસ નું નાના નાના બાળકોને માસ વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત સંગઠનના પ્રમુખ ખેમચંદ ભાઈ . હમીરભાઇ શામળિયા આરવ કુમાર  માયાબેન ભારમલ ભાઈ શામળીયા જશીબેન રાઘા ભાઈ શામળીયા મનિષાબેન શામળિયા કુરેશી નુરજા નાઝીર કુરેશી  હીરાભાઈ કરસનભાઈ શામળીયા રોશની બેન કા ગી ઉપસ્થિત રહ્યા હતા

Loading...