Abtak Media Google News

કરીના કપૂર ખાન માટે આજનો દિવસ ઘણો જ ખાસ છે. આજે કરીના પોતાનો 47મો બર્થડે સેલિબ્રેસ્ટ કરી રહી છે. એક ફિલ્મી પરિવાર માઠી આવતી કરીના એ પોતાની એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક કહસ મુકામ હાસિલ કર્યું છે.જ્યાં ઘણી હસીનાઓ એ લગ્ન બાદ પોતાની ફિલ્મી કરિયરને ટાટા બાય બાય કહી દીધું ત્યારે કરિનાએ લગ્ન પછી પણ એવી ઘણી ફિલ્મો કરી જેમાં દર્શકોએ તેને ઘણો પ્યાર આપીયો. કરિનાએ ફિલ્મી દુનિયામાં રિફ્યુજી ફિલ્મથી બોલિવુડમાં કદમ રાખ્યો હતો. ત્યાર બાદ તેમણે ક્યારે પણ પાછડવળીને જોયું નથી.પોતાની 17 વર્ષની કરિયરમાં કરિનાએ ઘણી એવી યાદગાર ફિલ્મ આપી છે જેમાં કરીનાના કિરદારની તારીફ કરવામાં આવી હોય. તો તેમના જન્મદિવસ પર ચાલો જાણીએ તેમની આવી જ ફિલ્મો વિષે..

1-રિફ્યુજી

Refugeeવર્ષ 2000માં કરિનાએ આ ફિલ્મથી બોલિવુડમાં દેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં કરીના નાજનીન ના કિરદારમાં જોવા મળી હતી. આ ફિલ્મથી જ કરિનાએ એ બતાવી દીધું હતું કે તે એક બહેતરીન અદકારા છે. એટલું જ કરીના ને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુંનો એવોર્ડ પણ મળ્યો હતો.

2-ચમેલી

Chameliઆ ફિલ્મમાં કરિના એક તવાયફના કિરદારમાં જોવા મળી હતી. કરિનાએ આ ફિલ્મમાં પોતાના અભિનય થી બઘાને ચોકવી દીધા હતા. આ કિરદાર જેટલું કરીના માટે ચેલેંજિંગ ભર્યું હતું એટલું જ બખૂબી કરિનાએ આ કિરદાર નિભવ્યું,

3-જબ વી મેટ

Jwmકરિનાની બહેતરીન ફિલ્મોની વાત કરવામાં આવે તો તેની આ ફિલ્મ કેમ ભુલાઈ. આ ફિલ્મ માં કરિનાએ ,પોતાનું કિરદાર એટલી સુંદર રીતે નિભવ્યું હતું. ફિલમમાં કરિના એક ચુલબુલી અને બોલકી છોકરી ગીતના રૂપમાં હતી. કરિનાની આ ફિલ્મનો એક ડાયલોગ “ મે અપની ફેવરિટ હું”બોલીને બઘાની ફેવરિટ બની ગઈ.

4-હિરોઈન

Heroineફિલ્મી ઈન્ડસ્ટ્રીની હકીકત ને દર્શાવતી આ ફિલ્મમાં કરિનાએ પોતાનો કિરદાર ઘણી બખુભી નિભવ્યો હતો. કઈ રીતે કલાકારની લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન આવે છે અને કઈ રીતે તે લોકો આ પરિસ્થિતિમાં પોતાને અને દુનિયા સાથે લડે છે. કરીનાને આ ફિલ્મ માટે માત્ર સમીક્ષકો તરફથી જ નહીં પરંતુ દર્શકોએ પણ આ ફિલ્મે ઘણી પસંદ કરી હતી.

5-કુરબાન

Kurbaanઆ ફિલ્મ માં કરીના અને સેફની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ વધાવી હતી.ફિલ્મમાં કરીના અવંતિકાના રોલમાં જોવા મળી હતી

આ ઉપરાંત કરીના એ એક એવી હિરોઈન છે જેને બોલિવુડના ત્રણેય ખાન સાથે ઘણી ફિલ્મો કરી અને પોતાના કિરદારથી દર્શકોના દિલમાં જ્ગ્યા પણ બનાવી. બોલિવુડની આ બેબોને આપણાં તરફથીઓ જન્મદિવાસની શુભકામના..,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.