Abtak Media Google News

વઇબ્રન્ટના આ 9માં અધ્યાયમાં આવીને ખૂબ સારું લાગે છે. દર વખતે ગુજરાત અનેકવિધ સિદ્ધિઓ ને સર કરતું જોવા મળે છે.ગુજરાત રાજ્યનું સપનું ખૂબ મોટું છે અને તેને સિદ્ધ કરવા ગુજરાત રાજ્ય ખરા અર્થ માં મેહનત કરી રહ્યું છે જેનો તેને લાભ પણ મળે છે. ગુજરાતના વિકાસ માટે નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન અને વિજયભાઈ રૂપાણીનો પણ આભાર માનું છું કારણ કે તેમનું કાર્ય વિકાસ લક્ષી છે.

ગુજરાતમાં અમારા જેવા ઉદ્યોગપતિઓ ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે કારણ કે રોકાણનું રીટર્ન ગુજરાતમાં ખૂબ સારું મળી રહ્યું છે. ગુજરાતમાં તમામ જે કાર્યો થઈ રહ્યા છે તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો સિહ ફાળો છે. ગુજરાત મેન્યૂફેકચરિંગ શેત્રે આવનારા સમયમાં ખૂબ સારું પ્રદર્શન કરશે.સોલાર પાવર માઇનિં માં બિરલા ગ્રુપ આવનારા સમય માં 1000 હજાર કરોડ નું રોકાણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.