Abtak Media Google News

વડાલી પંથકમાં બાઇક ચોરોએ છેલ્લા કેટલાક સમયથી તળખાટ મચાવ્યો છે જ્યારે ચોર ટોળકી દ્વારા વડાલી પોલીસને ચેલેન્જ આપવામાં આવી છે અને આજકાલ રોજબરોજ બાઇક ચોરીઓના બનાવો ડગલેને પગલે વધવા લાગ્યા છે.

ત્યારે બાઇક ચોરો દ્વારા વડાલી શહેર અને ગામડાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છેરોજબરોજ બનતી ચોરીઓથી પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે અને વડાલી પોલીસ દ્વારા સઘન પ્રેટોલિંગ કરી ચોર ટોળકીને પકડવામાં આવે તેવી પ્રજાજનો માંગ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.