દંડમાંથી બચવા માટે બાઇક ચાલકો હેલ્મેટ પીયુસી મેળવવા ધસારો

84

હેલ્મેટ બાદ પીયુસી માટે બાઇક ચાલકોને પરેશાની

શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને બાઇક ચાલકોની સલામતિ માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત હેલ્મેટ વિના બાઇક ચલાવતા મોટી સંખ્યામાં વાહન ચાલકો દંડાતા હેલ્મેટ પહેરવાનું શરૂ કરતા પોલીસ દ્વારા બાઇકના પીયુસીનું ચેકીંગ શરૂ કરવામાં આવતા બાઇક ચાલકો હેલ્મેટ બાદ પીયુસીના મુદે પરેસાની અનુભવી રહ્યા છે. દંડમાંથી બચવા માટે બાઇક ચાલકો હેલ્મેટ ખરીદ કર્યા બાદ પીયુસી મેળવવા ધસારો થતા પીયુસી સેન્ટરો પર હોન્ડા અને એક્ટિવાની મોટી લાઇન લાગી હતી.

તસ્વીરમાં દેખાતો શ્ર્વાન જાણે ગાડી પર બેસી વાહનચાલકોને ટ્રફિકના નિયમો યાદ કરાવતો હોય તેવું લાગી રહ્યું છે

 

 

Loading...