Abtak Media Google News

કલર્સ પર પ્રસારીત થતો રીયાલીટી શો બીગબોસ સીઝન-૧૧ જલ્દી જ શ‚ થવાનો છે. ટીવીનો સૌથી પોપ્યુલર ટીવી શો ફરી એકવાર ચર્ચામાં છે. આ શો માં નવો ટીવસ્ટ પણ છે એ જે કોમનમેનને આ શોમાં જોડાવાના કોઇ પૈસા નહિ મળે.

રીપોર્ટ પ્રમાણ કોમનમેનને આ શો માં જોડાવાના કોઇ પૈસા નહિ મળે એ તો માત્ર ઘરમાં આપેલા ટાસ્ક અને સારી ટીઆરપીને લઇ સ્પેશલ બોનસથી પૈસા કમાઇ શકાશે.

આ સીઝનમાં ફેમીલી ક્લાસ ટાસ્ક જોવા મળશે એટલે કે એવા કંટેસ્ટરેને સીલક્ટ કરશે જે એક જ ફેમેલી ના હોય અને બીગબોસના ઘરમાં આસપાસમાં ઝઘડાતા જોવા મળશે આ શોનો નવો ટવીસ્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.