Abtak Media Google News

રોયલ લોકો માટે ડિઝાઇન કલેકશન અને રજવાડી પોશાકોનો ખજાનો

રાજકોટના રોયલ લોકો માટે રોયલ અને રજવાડી પોશાક આપવા માટે રોયલ સ્ટાઇલસનો અદભુત ખજાનો લઇને ભગીરથસિંહ જાડેજા અને મેઘરાજસિંહ જાડેજા દ્વારા એક નવું જ સોપાન મારુતી ચોક સત્યસાંઇ રોડ રાજકોટ ખાતે બીંગ બન્ના શો ‚મનો આજે પ્રારંભ થયો છે.

બીગ બાઇસા શો ‚મમાં રાજકોટ રોયલ લોકો માટે ડિઝાઇનર કલેકટશન પણ તેમની જ પસંદગી મુજબ ડીઝાઇન કરી દેવામાં આવશે. વ્યાજબી ભાવ અને તમામ વર્ગના લોકોને પરવડે તેવું કલેકશન અહી ઉપલબ્ધ છે.Dsc 0211સારી રાજપુતી પોશાક, રાજપુતી મોજડી, ચણિયા ચોલી, બાઇકલ કલેકશન તેમજ તમામ પ્રકારની રાજપુતિ એસેસરીઝ બીંગ બોઇસા શો ‚મમાંથી મળશે

આજથી બે વર્ષ પૂર્વે રાજકોટના યુવાધન માટે ભગીરથસિંહ જાડેજાએ બીંગ બન્ના કરીને સોપાન શરુ કર્યુ હતું. ત્યાં આવતા માનવંતા ગ્રાહકોની પ્રેરણાથી આજરોજ બહેનો માટે બીંગ બાઇસાનું સોપાન શરુ કરી રાજકોટના રોયલ લોકોને તદન નવું કલેકટશન પુરુ પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.