Abtak Media Google News

સોનમ કપૂરના લગ્નના માત્ર હવે ગણત્રીનાજ દિવસો બાકી છે. અને લગ્ન પહેલા તમામ તૈયારીઓ ખુબજ જોર શોર થી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂર તેમના બોયફ્રેંડ આનંદ આહુજા સાથે 8 મે ના રોજ લગ્નના તાંતણે બંધાવાના છે.

અનિલ કપૂરના ઘરને ખુબજ રંગ બે રંગી લાઇટો થી અત્યારે સણગારી દેવામાં આવ્યું છે અને સોનમ કપૂરના લગ્નમાં ચાર ચાંદ લગાવવા માટે તેમના ફ્રેન્ડ અને તેમના કઝીન ભાઈ લગ્નમાં ધૂમ મચાવા માટે કોઈપણ કસર છોડવા માંગતા નથી. તમને જણાવી દઈએ કે, ૭ મે ના રોજ સોનમની સંગીત સેરેમની છે. જેમાં પૂરો કપૂર પરિવાર ડાંસ કરવાનો છે.

આ ઉપરાંત આ સોનમ કપૂરની આ સંગીત સેરેમનીમાં  ભાગ લેવા માટે બોલિવુડના તમામ દિગ્ગજ કલાકારો પણ ખુબજ ઉત્સાહિત  છે. તમને જણાવી દઈએ કે આ પ્રસંગની તૈયારી માટે ઘણા બોલિવુડના કલાકારો સોનમ કપૂરના ઘરની બહાર જોવા મળ્યા હતા.

સગીતની તૈયારી માટે ઘરની બહાર જોવા મળ્યા આ દિગ્ગજ કલાકારો…

1 142 124 43 9(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.