Abtak Media Google News

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ગામ ખાતે નિર્માણ પામનાર ઇમામી પેપર મિલનું ભૂમિ પૂજન ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ભૂમિ પૂજનમાં આવેલા  વિજય ભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ૧૦૦૦કરોડના રોકાણી ૩૦૦૦ લોકોને રોજગારી મળશે તેમજ ભારતની એવી કોઈ કંપની ન હોય જેનું એકમ ગુજરાતમાં ચાલતું ન હોય સો જ તેઓએ ૮૦% ી વધુ રોજગારી સનિક, ગુજરાતીઓને આપવામાં આવે તેવી સરકારની ઈચ્છા વ્યક્ત કરી હતી.

વધુમાં પત્રકારો સો ની વાતચીત માં મુખ્યમંત્રીએ રાજ્યમાં અછત અંગે કહ્યું હતું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ૧૪ તાલુકામાં ઓછો વરસાદ તાં ૧ ઓક્ટોબરી કામગીરી શરૂ કરાશે તેમજ વધુ માં તેઓએ અમરેલીમાં ૧૧ જેટલા સિંહો ના મોત અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે જરૂર પડે તમામ સિંહનું પરીક્ષણ કરાશે અને મૃતક સિંહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કોઈની બેદરકારી જણાશે તો પગલાં લેવામાં આવશે સો જ  રાજસન ખાતે સભા માં રાહુલ ગાંધી દવારા કરવામાં આવેલ દેશ ના ચોકીદાર ચોર છે ના નિવેદન મામલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું આ નિવેદન તેમનું બાલિશપણું બતાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.