Abtak Media Google News

ભાવનગર આર.આર. સેલે અમરેલી પોલીસની મદદથી રાણપુર તાલુકાના દેરડી ગામની ભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન કરતા સાત ઇસમોને અંદાજે અડધો કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

ઝડપાયેલ મુદ્દામાલમાં રેતી ભરવાનુ લોડર-૧, ડમ્પર-૨, ટ્રેકટર-૪, મોટર સાયકલ-૨ સામે છે અને સાથે સાત ખનીજ માફીયાઓ પણ ઝડપાયેલ છે. વધુ કાર્યવાહી હાલ ચાલુ છે. ખનીજ માફીયાઓમાં હાલ ફફડાટ વ્યાપી ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.