Abtak Media Google News

ગોંડલ મહાદેવ વાડી ખાતે આવેલ રામેશ્વર મહાદેવના મંદિર ખાતેથી નીકળી ભવ્ય ૧૦૮ પોથી યાત્રા નીકળી હતી જે ગોંડલ રામજીમંદિર ખાતે પહોંચી હતી. પૂજ્ય હરિચરણદાસ મહારાજના અધ્યક્ષતામાં પોથીયાત્રા યોજાઈ હતી.  શહેરના મુખ્ય રાજમાર્ગો પર પોથીયાત્રા ફરી હતી. જેમાં  બહોળી સંખ્યામાં લોકો ભક્તિ ભાવભેર જોડાયા હતા. કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજી આરંભ થયો છે જેના  મુખ્ય યજમાન તરીકે છે ક્રિકેટર ચેતેશ્વેર પૂજારા પરિવાર છે.

Bhagwati-Week-Of-Rameshbhai-Ojha-In-Gondal-Today-Grand-Grand-Tour
bhagwati-week-of-rameshbhai-ojha-in-gondal-today-grand-grand-tour

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.