Abtak Media Google News

વિકલાંગ કે.બી.ઝાલાનો સંઘર્ષ સરકારને શરમ લાવી દે તેવો છે!!

વાંકાનેર શહેરમાં કિશોરસિંહ ઝાલા છેલ્લા ઘણા સમયથી બેસ્ટ માંથી બેસ્ટ કામગીરી કરી રહ્યા હોય તેમ તેઓ વાંકાનેર થી વઘાસીયા સુધીનો પાંચ કિલોમીટર નું અંતર પોતાને મોટરસાયકલ થી પસાર કરી રહ્યા છે જે ગામમાં તેની પેપર ડિઝની કામગીરી કરી અન્ય પાંચ વ્યક્તિઓને કામ આપે છે તેવા વાંકાનેરના વિકલાંગ કે બી ઝાલા છેલ્લા ઘણા સમયથી ૮૫ ટકા વિકલાંગ હોવા છતાં જાતે જિંદાબાદ માંગુ અને મરવું તેના માટે શરમજનક હોય તે રીતે તેઓ પોતાની હિંમત ને મજબૂત કરી સમાજના અન્ય લોકો માટે એક છે કારણ કે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા છે પળોને આવા ગરીબ કલ્યાણ મેળાનો લાભ મળતો નથી કે કોઈ સરકારી યોજનાઓનો લાભ મળતો નથી તેવું જ કાંઈક વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે બેસ્ટ માંથી બેસ્ટ પેપર ડીસ વાટકા જેવું પ્રોડક્ટ છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યા છે જેને સરકારી યોજનાઓનો લાભ ના મળ્યો હોય છતાં પણ તેઓની હિંમત એમ કહે છે કે જો સરકાર દ્વારા કે અથવા મારી પાસે છે તો અન્ય જરૂરતમંદ  બેરોજગારો અને વિકલાંગોને પણ આમારા પ્રોડક્ટ્સ મા કામ આપી રોજીરોટી વાળા કરીશ અને હાલ મારી પેપર ડીસ અને વાટકા રાજકોટ મોરબી જિલ્લામાં નાનુ મોટુ વેચાણ ચલાવું છું અને તેથી મારા પરિવારનું ગુજરાત ચાલે છે મારા પરિવારમાં પાંચ વ્યક્તિઓ છે અને અન્ય પાંચ મજૂરો મારી પેપર મજૂરી કામ કરી તેઓના પરિવારના ગૂજરાન કુદરતની  કૃપાથી ચાલી રહ્યું છે કુદરત તો કીડીને કણ જેટલું અને હાથીને મણ જેટલું પૂરું પાડે છે ત્યારે હું ૮૫ ટકા વિકલાંગ હો તો મારો પુત્ર મને સો ટકા કામ આપે છે તેવા હિંમતભેર કે બી ઝાલા પોતાની મેન્યુ પેપર પ્રોડક્શન વધારવા માટે સરકારી યોજના અને સરકારી બાબુઓ સમક્ષ મોરબી રાજકોટ જિલ્લાના સરકારી કચેરીએ ધક્કા ખાધા છે ત્યારે વિકાસની વાતો કરનાર અને ગરીબોના બેલી તરીકે ઓળખ આપતી ગરીબ કલ્યાણ મેળા કરતી સરકાર જે જરૂરત મતદારો છે ભીખ નહી હક છે તે દેવામાં નિષ્ફળ નીવડી હોય તેવું હાલ વાંકાનેરના મતદાર પ્રજાજનો મહેસુસ કરી રહ્યા છે કારણકે જે વર્ષોથી ૮૫ ટકા વિકલાંગ છે તેવા કે.બી.ઝાલા ને સરકારી બસનો પાસ સિવાય કોઈ સરકારી યોજનાઓનો લાભ મળ્યો જ નથી તો પછી વિકલાંગો માટે સરકાર દ્વારા ઘણી બધી સુવિધાઓ અને ઘણી બધી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે જાય છે ક્યાં? તેઓ પણ પ્રશ્ન હાલચિંતક બન્યો છે કારણ કે વાંકાનેરના વઘાસીયા ગામમાં વૈસ્ટ માંથી બેસ્ટ કામગીરી કરતા કે.બી.ઝાલા ને ધન્યવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.