Abtak Media Google News

અંગ્રેજી ભાષાએ દુનિયામાં એક ઇન્ટરનેશનલ લેગ્વેંજ તરીકેની નામનાં મેળવી છે. ત્યારે દુનિયાની એવી કેટલીક ભાષાઓ છે જેના અમુક શબ્દોનું ભાષાંતર એટલું સુંદર થાય છે જે જાણીને આશ્ર્ચર્ય પણ થશે. અને ગમશે પણ ખરુ. તો આવો જોઇએ એવી કેટલીક ભાષાનાં એવા શબ્દો જેને સમજવાની ખૂબ મજા આવશે.

cafune : the act of tendendy running ones fingers through anothers hair

જેનો મતલબ થાય છે કોઇ એવી પ્રિય વ્યક્તિ જેનાં માથાના વાળમાં પ્રેમથી લાગણીથી હાથ ફેરવવો.

nabi- sabi જાપાની શબ્દ…..

A perfect way to live

આ જાપાની શબ્દમાં આખા જીવનનો સાર છુપાયેલો છે. જેનો મતલબ થાય છે કે કોઇપણ વસ્તુની અપુર્ણ હોવા છતા તેને પૂર્ણતાથી ગોતી લેવી અને તેનાં પર વિશ્ર્વાસ રાખવો.

Saudade: આ પોર્ટુગલી શબ્દનો અર્થ પોતાનાં કોઇ નજીકનાં પ્રેમી/પ્રેમીકાને ગુમાવ્યા બાદ તેને પ્રેમમાં આખી જીંદગી વીતાવવી.

Resfeber :

સ્વીડીશ ભાષાનો આ શબ્દ કોઇ ટ્રાવેલરની તેની યાત્રા પહેલાની લાગણી જેવી યાત્રા બાબતોનો જોષ ઉત્સાહ અને યાત્રા બાબતેનાં પુર્વાનુમાન વ્યક્ત કરે તેવો અર્થ થાય છે.

Natsukashi: આ શબ્દનો અર્થ એટલે એવી કોઇ જુની યાદ જેમાં ખોવાઇ જવાઇ…….

La douleur exquise :

આ શબ્દ તમારા ટુટેલા દિલની લાગણીઓને વ્યક્ત કરે છે.

gunner is een nerkwoord

આ ડચ શબ્દ તમે જ્યારે અન્ય વ્યક્તિની ખુશીમાં પોતાની ખુશીને શોધો છો. તે સમયની લાગણીને વ્યક્ત કરે છે.

yuanfen: ચીનનો આ શબ્દ બે પ્રેમીઓના મીલનમાં ………જે અહમ ભૂમિકાર રહેલી છે. તે દર્શાવે છે.

Retrouvailles : ફ્રેન્ચનો આ શબ્દ કોઇ પ્રિય વ્યક્તિને જાજા દિવસે મળ્યા બાદ જે લાગણીઓની અભિવ્યક્તિ થાય છે તે આ શબ્દ દ્વારા દર્શાવાય છે.

koi NO yokam: જાપાનમાં આ શબ્દનો અર્થ એવો થાય છે કે જ્યારે તમે કોઇ વ્યક્તિને પહેલીવાર મળો છો અને તમને પહેલી નજરનો પ્રેમ થઇ ગયો છે.

તો આ હતા એવા શબ્દો જે દુનિયાના અલગ-અલગ દેશોની અલગ-અલગ ભાષાનાં હતા. પરંતુ દરેક શબ્દ કોઇને કોઇ લાગણીને વ્યક્ત કરે છે જેનાં સંબંધ આખી દુનિયા અનુભવતી હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.