Abtak Media Google News

પ્રથમ હાફના નબળા પ્રદર્શન બાદ સેકન્ડ હાર્ફમાં હેટ્રીક મારી

ગૂરૂવારે રમાયેલ બેલ્જીયમ અને ઈગ્લેન્ડ વચ્ચેની મેચમાં બેલ્જીયમે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ જીત સાથે જ બેલ્જીયમને ગ્રુપ જીમાં ટોચનું સ્થાન મળ્યું હતુ અને નોકઆઉટ માટે પણ કવોલીફાઈ થયુ હતુ ઈગ્લેન્ડની ટીમની હાર છતા અંતિમ ૧૬માં પ્રવેશ મેળવનાર ટીમનો હરખ સમાતો નહતો આ મેચમાંથી ટયુનીશીયા અને પનામાં ટીમો બહાર થઈ ગઈ હતી. ટયુનીશીયાએ અંતિમ ગ્રુપના મુકાબલામાં પનામાને ૨-૧થી હરાવ્યું હતુ.

હવે ઈગ્લેન્હનો આગળનો મેચ કોલંબીયા સાથે ૩ જુલાઈના રોજ રમાશે ત્યારે બેલ્જીયમની ટીમ પ્રો. કવાર્ટર ફાઈનલમાં જાપાન જોકે ૨ જુલાઈએ મેચ કરશે જીતવા વાળી ટીમો કવાર્ટર ફાઈનલમાં પવેશ કરશે જયારે હાર મેળવનાર ટીમોએ ઘર ભેગુ થવું પડશે

જાનુજાજને બીજા હાફમાં ગોલ કરીને બેલ્જીયમને જીત અપાવી હવે બેલ્જીયમ રાઉન્ડ હાફમાં ઓફ ૧૬માં જાપાનની સાથે રમશે ત્યારે ઈગ્લેન્ડનો રસાકસીનો મુકાબલો કોંલંબીયા ની સાથે હશે જોકે ઈગ્લેન્ડની ટીમ ગ્રુપમાં બીજા સ્થાન પર જ રહી હતી.

બંને કોચ જાણતા હતા કે એમની ટીમો નોકઆઉટમાં પરથી પહોચી ચૂકી છે. અને તેની અસર ટીમની ગોઠવણી પર નજરે આવી હતી બેલ્જીયમના સ્ટાર ખેલાડી હેજાર્ડ અને કેવીન ડિબ્રુયન શરૂઆતના એકાદશ હિસ્સાનો ભાગ નહોતા ત્યારે ઈગ્લેન્ડના કપ્તાન હેરી કેનએ મુકાબલો બાજુમાં રહીને જોયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.