Abtak Media Google News

હિન્દુઓનો પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રાંરભ થયો હતો. હિન્દુઓમાં આ મહિનાને અધિક માસ પણ કહેવાય છે જેમાં  જામનગરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ વિવિધ મંદિરોમાં પૂજન દર્શન કર્યા હતા.

Purusotam 4

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પુરુષોત્તમજી ના મંદિરમાં બહેનોએ ગોરમા પૂજન સહિતની વિધિ કરી હતી તેમજ પુરુષોત્તમ માસની ઉજવણી નિમિત્તે ધારણા- પારના , એકટાના, સહિત ના વ્રત ઉપવાસ કર્યા હતા.

Gorama 2

આખા માસ દરમિયાન  બહેનો ભગવાન પુરુષોત્તમ અને માતા લક્ષ્મી ગોરમાનું પૂજન કરી અને ભકિતભાવમાં રંગાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.