નિયમોના ચૂસ્ત પાલન સાથે પોસ્ટ ઓફીસમાં સેવા શરૂ

કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં ર૬ પૈકી માત્ર પાંચ પોસ્ટ ઓફીસથી કામગીરી ચાલતી હતી. તા.રર મેથી તમામ પોસ્ટ ઓફીસ પુર્વવત ચાલુ કરવાની સુચના મળતા તમામ પોસ્ટ ઓફીસને સેનેરાઇઝ કરી કામગીરી શ‚કરવામાંઆવીછે. ક્ધટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઘરેઘરેટ પાલ વિતરણનું કામ પણ આજથી શરૂ ‚ચુકયું છે. પ૦ ટકા સ્ટાફ સાથે પોસ્ટ ઓફીસ ચાલુ રહેશે તેમજ રોટેશન મુજબ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. પ્રથમ દિવસે જ પોસ્ટ ઓફીસની બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળે હતી. સોશ્યલ ડીસ્ટનસના પાલન સાથે માસ્ક અને હાથને સેનીટાઇઝ કર્યા બાદ ખાતેદારોને પોસ્ટ ઓફીસની અંદર પ્રવેશ અપાયો હતો.     (તસવીર: શૈલેષ વાડોલિયા)

Loading...