Abtak Media Google News

સેક્ધડ હાફમાંપરમી મીનીટેગોલ ફટકારી સ્વિટ્ઝર્લેન્ડે કુલ ચાર અંક મેળવ્યા

જેદરાનશકીરીના ૯૦ મી મીની ટેકરેલા ગોલે સ્વિટજરલેન્ડ શાનદાર વાપસી અપાવી સર્બિયાને૨-૧થી હરાવ્યુંછે. શુક્રવારેકાલિનઈનગ્રાહમાંરમાયેલા ફીફા વર્ડકપના ગ્રુપઈના મુકાબલામાં સ્વિટજરલેન્ડે જીત હાંસિલ કરતા રાઉડ ઓફ ૧૬માંપહોચવાની આશા વધુ મજબુત બની છે.

500શકીરીએપ્રથમ હાફમાંજ સર્બિયાના એક ખેલાડી પાસેથી બોલ સરકાવી તેનેઆગળ વધારી પાસ કર્યો હતો. એલેકસેજંડર મિત્રોવિએસર્બિયાનેધમાકેદાર એન્ટ્રી અપાવી હતી. પહેલા હાફમાં સર્બિયાના ખેલાડીઓનો ચસ્કો રહ્યો હતો. પરંતુ બીજા હાફમાં સ્વિસના ખેલાડીઓ બાજીમારી ગયા. ગ્રેનીટ જાકાએપેનલ્ટી બોકસની બહાર રિબાઉંડ બોલ પર નિયંત્રણ મેળવી તેનેગોલમાંફેરવ્યોહતો. સ્વિટજરલેન્ડની જીતથી ગ્રુપપુરી રીતેખીલી ઉઠ્યું હતુ બ્રાઝીલ અને સ્વિટજરલેન્ડનાં ચાર ચાર અંક છે. અનેસર્બિયાના ત્રણ અંક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.