Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા રહ્યાં ઉપસ્તિ

સુરતમાં આવેલા ગોપીન ગામ મોટા વરાછા ખાતે ફેમીલી ફાર્મર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુકત ખોરાક કઈ રીતે મળી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધ મુદ્દાઓ ચર્ચા કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત ખુબજ મોટા પ્રમાણમાં નામી-અનામી લોકો ઉપસ્તિ રહ્યાં હતા.

ફેમીલી ફાર્મર અભિયાન અંતર્ગત વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે અને ઓછા ખર્ચમાં પર્યાપ્ત ઉત્પાદન ખેડૂતોને કઈ રીતે થાય તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ફેમીલી ફાર્મર બનાવનારા લોકો રસોઈ ઘરમાં રસાયણ મુકત ખોરાકની પ્રાપ્તી કેવી રીતે કરી શકે અને અનેક રોગોમાંથી મુક્તિ કેવી રીતે મળે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વધુમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતીી તાં ફાયદા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જીવામૃતમના ઉપયોગી ખેતરમાં અળસીયાની ઉત્પતિ તી હોય છે જે અળસીયા દ્વારા ઉંડા છીદ્રો પાડવાી જમીનની કેળવણી તો થાય છે ઉપરાંત એક સો છ ઈંચ વરસાદ પડે તો પણ ખેતરમાંથી પાણી બહાર જતુ ની અને કુદરતી રીતે જળ સંચય થાય છે. એટલે કહી શકાય કે ખેતીમાં વધુને વધુ અળસીયાનો ઉપયોગ કરવામાં આવે તો ખેતીને અનેકવિધ પ્રકારે વિકસીત કરી શકાશે. સાો સા દેશના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને તમામ લોકોને રસાયણ મુકત ખોરાક મળે ઉપરાંત વિદેશમાં પણ ઉત્પાદનની માંગ વધશે જો ફેમીલી ફાર્મર અભિયાન હા ધરવામાં આવે તો.

વર્ષો પહેલા વિલાયતી ખાતી અને જંતુનાશક દવા વગર આપણા દેશમાં ખેતી તી હતી તે સમયે અન્ય દેશોી અનાજનો આયાત પણ કરવામાં આવતું હતું. તેી આપણા દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબજ જરૂરી છે. ખેત ઉત્પાદન વધારવા માટે વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓનો ખેડૂતો સહારો લેતા હોય છે પરંતુ તેનાી જમીનની ફળદ્રુપતાને પણ એટલી જ ખરાબ અસર પડે છે. જેી ખેડૂતોએ વિલાયતી ખાતરો નહીં પરંતુ ઓર્ગેનિક અને રસાયણ મુકત ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જેી ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી શકે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.