Abtak Media Google News

ઘણું જીવો સરકાર

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનાં ૬૩માં જન્મદિવસ નિમિતે આજે શહેર ભાજપ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર હરી વાલા ડાંગરે તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી સાથો સાથ એક મોમેન્ટો પણ અર્પણ કર્યો હતો. આ તકે યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, હિરેનભાઈ પટેલ, આકાશ દાવડા ઉપસ્થિત રહ્યા હતા. મહાપાલિકાની હાઉસીંગ સમિતીનાં ચેરમેન જયાબેન ડાંગરે પણ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી નિરામ્ય જીવન માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.