Abtak Media Google News

જાહેર ક્ષેત્રની બેંકોમાં હડતાલના પગલે કરોડોના વ્યવહારો ખોરવાયા છે અને બેંકોમાં ચેક કલીયરીંગમાં પણ મોડુ થઈ રહ્યું છે. સરકારના એકીકરણના પગલા અને બીજી માંગણીઓના પરિણામે યુનાઈટેડ ફોરમ ઓફ યુનિયનની આગેવાનીમાં બધી બેંકોના યુનિયનોએ હડતાલ ઉપર ઉતર્યા છે. જેમાં રાજકોટમાં બેંક કર્મચારીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શીત કર્યો હતો અને સૂત્રોચ્ચારો કર્યા હતા. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.