Abtak Media Google News

એક બ્લેન્ડર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એની સ્મૂધ પેસ્ટ કરી ઠંડું સર્વ કરવું.

સામગ્રી

  • ૧ કપ પાકી કેરીના ફ્રોઝન પીસ
  • ૧ પાકું કેળું
  • ૧ ચિયા સીડ્સ
  • અડધો કપ ફ્રેશ ઑરેન્જ જૂસ
  • અડધો કપ બદામનું દૂધ અવા સાદું

બનાવવાની રીત

  • ૧. એક બ્લેન્ડર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એની સ્મૂધ પેસ્ટ કરી ઠંડું સર્વ કરવું.

નોંધ 

  • ૧. અડધો કપ બદામ લઈ એને પાણીમાં ભીંજવી એની છાલ કાઢી લેવી. એમાં બેી ત્રણ ટેબલ-સ્પૂન પાણી નાખી મિક્સર જારમાં એની સ્મૂધ પેસ્ટ કરી વાપરવી અવા
  • ૨. પાણી અને છાલ સો પીસીને એને ગાળી લેવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.