ચીનાઓ અને ચીનથી આવ-જા કરનારા ઉપર પ્રતિબંધ લદાયો!!!

જીવતા દેડકા, સાપ, ઉંદર, વાંદા સહિતના જીવજંતુઓ ખાનારી ચાઈનીઝ પ્રજાના કારણે વિશ્ર્વ આખુ ભયંકર કોરોના વાયરસના ભરડામાં આવી ગયું છે. ચીની શરૂ યેલો કોરોના વાયરસ વિશ્ર્વના મોટાભાગના દેશોમાં પહોંચી ગયો છે. કુદરતના જીવો સો અમાનવીય વર્તન કરનાર ચીની શરૂ યેલા વાયરસ અંગે ભારત પણ સજાગ બની ચૂકયું છે. પ્રારંભીક તબક્કે ભારતના મોટા એરપોર્ટ ઉપર ર્મલ સ્કેનર મુકી યાત્રીકોની તપાસ કર્યા બાદ જ પ્રવેશવા દેવાતા હતા. પરંતુ આ પ્રયોગ કારગત નિવડયો ની અને ભારતમાં પણ કોરોના વાયરસ પ્રવેશી ચૂકયો છે. પરિણામે ભારત સહિતના દેશોએ ચીની આવ-જા કરતા લોકોને અટકાવવા માટે ચીનને ઉડ્ડયન ક્ષેત્રમાં વિખુટુ પાડી દીધું છે. હવાઈ માર્ગો બંધ કરી દીધા છે, જો કે અહીં ઉલ્લેખનીય છે કે, આ વાયરસ ફેલાવવા પાછળ સાપ અને ચામાચીડીયા જવાબદાર હોવાી હવે વાયરસ માનવની સાો સા ચામાચીડીયા કી પણ ફેલાઈ શકે તેવી ભીતિના પગલે સરકાર વધુ સતર્ક બની ચૂકી છે.

ચીનમાં કોરોના વાયરસના ઉપદ્રવને પગલે સમગ્ર વિશ્વમાં સર્જાયેલી હેલ્થ ઇમરજન્સીના પગલે ભારત સહિતના વિશ્વના અનેક દેશોએ કોરોના વાયરસથી પોતાના દેશને સુરઘિત રાખવા ચીન સાથેનો જીવન સંપર્ક હાલ પુરતો અટકાવી દીધો છે.ભારત આજથી ચીનના નાગરિકો અને ચીનમાંથી આવતા અન્ય દેશના મુસાફરોને લઇને ઉડતી તમામ ફલાઇટને ભારતીય હવાઇ સીમામાં ઉડવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.નાગરિક ઉડયન વિભાગના મહાનિર્દેશકે જારી કરેલી એક વિઘ૫તીમાં વિઝા માટેની માર્ગદર્શિકામાં ચીન પાસપોર્ટ પર પ્રવાસ કરી રહેલા ચીનના નાગરિકો અને અન્ય નાગરિકોને લઇને ઉડતી તમામ વિમાની સેવાઓના ઉડયના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ભારતના નાગરિક ઉડયન મંત્રાલય દ્રારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધો અન્વયે આંતરરાષ્ટ્રીય વિમાના પરિવહનની ભારતમાં થઇને જતી તમામ સેવાઓને બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ નિયમ અનુસરીને ચાઇનીઝ પાસપોર્ટ ધરાવતા ચીનના નાગરિકો અને રહેવાસીઓ માટે ભારતના વિઝા હાલ પુરતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ હુકમ નાગરિક ઉડયન મંત્રાલયના મહાનિર્દેશક અરૂણકુમારે જાહેર કર્યા હતા. જે લોકોએ ભારતના પ્રવાસ માટે ભારતીય વિદેશી દૂતાવાસ અને એલચી કચેરી અને વિઝા કેન્દ્રમાં અપીલ કરી છે અને ભારતની હવાઇ સીમામાંથી પસાર થવાની અરજી કરી છે તેમને પણ આ આદેશ લાગુ પડી શકે છે.

  • કેરળમાં કોરોનાનો ભરડો

કોરોના વાયરસ ચાર દિવસમાં ચીનમાં ૩૫૦ લોકોનો ભોગ લઈ ચૂકયો છે. કેરળમાં કોરોનાના વાયરસના બે પોઝીટીવ કેસ જણાતા સરકાર સફાળી જાગી ચૂકી છે. કેરળમાં આ વાયરસ વધુ પ્રમાણમાં વકરે નહીં તેની કાળજી સરકાર રાખી રહી છે. જેના અનુસંધાને ચીની આવનારની તપાસ ઈ રહી છે. કેરળના પોઝીટીવ દર્દીઓ પણ ચીનમાં અભ્યાસ કરતા વિર્દ્યાીઓ હતા. કેરળમાંથી અત્યાર સુધીમાં ૧૪૦ સેમ્પલનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. ૪૬ નેગેટીવ આવ્યા છે જ્યારે ૩ પોઝીટીવ હોવાનું જાણવા મળે છે. ચીનના વુહાન શહેરની મુલાકાત લીધી હોય અને ચીની ભારત આવ્યા હોય તેવા લોકોની તપાસ ઈ રહી છે. કેરળમાં ૨૦૦૦ લોકોને સર્વેલન્સ હેઠળ મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ કેટલાક સ્ળે કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હોય તેવી અફવાઓએ જોર પકડયું છે.

  • ગુજરાતમાં કોરોનાના પ્રવેશથી અફરાતફરી

ખાનપાનની વિચિત્ર શૈલીએ ચીનાઓને વિશ્ર્વી વિખુટા પાડ્યા: ભારત સહિતના દેશોએ હવાઈ માર્ગો બંધ કર્યાકોરોના વાયરસ ભારતમાં પણ ધીમે ધીમે સકંજો કસતો જાય છે. પ્રારંભીક તબક્કે કેરળમાં દેખા દીધા બાદ હવે ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. કેરળમાં ૩ કેસ પોઝીટીવ આવ્યા બાદ હવે ગુજરાતમાં બે શંકાસ્પદ કેસ જોવા મળતા અફરા-તફરી મચી જવા પામી છે. ચીની આવેલા સાબરકાંઠાના બે વિર્દ્યાીઓને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હોય તેવી શંકાના પગલે પરિક્ષણ થઈ રહ્યું છે. ગુજરાત સરકારે કોરોના વાયરસને લઈ આગમચેતીના પગલા ભરવાનું શ‚ કરી દીધું હતું. ચીનમાં ભણવા ગયેલા વિર્દ્યાીઓને પરત લવાયા બાદ તેમનું પરિક્ષણ કરવાની તૈયારીઓ ઈ હતી. જો કે, હવે કેરળમાં કોરોનાના પોઝીટીવ કેસ જોવા મળતા આ સ્થિતિ વધુ ગંભીર બની જવા પામી છે. એકંદરે એવું કહી શકાય કે ચીન કરતા હવે કોરોનાનો ખતરો ભારતને વધુ છે.

Loading...