Abtak Media Google News

બગસરાના લુધીયા ગામે બાતમીના આધારે પીએસઆઈ મોરીએ રેઈડ કરી આરોપી નાનજીભાઈ નાાભાઈ સોલંકી તા મહેશ નાનજીભાઈ સોલંકીને ત્યાં ચાલીસ લીટર દેશી દારૂ તઠ નવસો પંચાવન લીટર આથો પકડી પાડયો તા લુધીયામાં રામાપીરના મંદિર પાસે મોડીરાત્રે સાડા ત્રણ વાગ્યે જુગાર રમતા મધુ રાવત માાસુરીયા, રમેશ નુ ચારોલીયા અને બાબુ નનુ વાઘેલાને રૂ.૧૨૨૦ની રોકડ રકમ સાથે પકડી પાડયા હતા. આ રેઈડમાં બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એ.મોરી, પીયુષભાઈ મારૂ, ચંદુભાઈ ટીલાવત, રવિદાનભાઈ સુરૂ, યોગેશભાઈ પરમાર, રોહિતભાઈ, ભગીભાઈ સહિતનાએ રેઈડ કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.