માં બનવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો? તો કામ લાગશે આ ટિપ્સ

315

લગ્ન પછીના થોડા સમય બાદ દરેક કપલ બાળકની ચાહ રાખે છે. ગર્ભાવસ્થાની તૈયારી અને પ્રસૂતિ ક્ષમતાને વધારવા માટે આહાર એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પ્રસૂતિ દરમિયાન કેવો આહાર લેવો તે ખાસ ભૂમિકા ભજવે છે.

કામની ટિપ્સ
ટીઓક્સીડેન્ટ સમૃદ્ધ ભોજન
જિંક અને ફોલેટ (zinc and folate)થી ભરપૂર આહાર મહિલાઓની પ્રસૂતિ ક્ષમતા વધારે છે.

ફાઈબરથી ભરપૂર આહાર
ફાઈબર શરીરના અતિરિક્સ હોર્મોનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લોહીમાં રહેલી સુગરની માત્રાને બેલેન્સ કરવામાં મદદ કરે છે.

ડેરી પ્રોડક્ટ
દુધ, દહીં, પનીર શુક્રાણુઓને સ્વસ્થ બનાવે છે.

ચા અને કોફીનું સેવન ન કરો
કોફી અને ચામાં કેફીન અને ટૈનિન હોય છે. વધારે ચા અને કોફીનું સેવન કરવાથી ભૂખ મરી જાય છે. જે ગર્ભાવસ્થા સમયે સારૂ ન કહેવાય.

પ્રોટીન
પ્રત્યેક ભોજનમાં પ્રોટીનની સારી માત્રા લો. જે તમારી પ્રસૂતિ ક્ષમતાને વધારવામાં મદદ કરશે.

Loading...