Abtak Media Google News

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે શુક્રવારે 14મી એશિયન કપ ફાઇનલ રમાશે. બંને ટીમો સતત બીજા સંસ્કરણમાં ફાઇનલ રમશે. અગાઉ 2016 (T-20 ફોર્મેટ)માં બાંગ્લાદેશને હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું. જોકે, વનડેમાં કોઈ મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહેલીવાર બંને આમને-સામને હશે.

ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલા 13 એશિયા કપમાંથી 6 ખિતાબ જીતવામાં સફળ રહી છે. તે 1984, 1988, 1990, 1995, 2010 અને 2016માં ચેમ્પિયન બની છે. બીજી તરફ, બાંગ્લાદેશ આજ સુધી ચેમ્પિયન નથી બની શક્યું.

ભારત VS બાંગ્લાદેશ 

ક્યાં રમાયો?મેચભારત જીત્યુંબાંગ્લાદેશ જીત્યુંપરિણામ નહીંરદ
તટસ્થ સ્થાન પર98100
બાંગ્લાદેશમાં2317411
ભારતમાં33000
કુલ3528511

 

ભારત સંભવિત ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

બાંગ્લાદેશ સંભવિત ટીમ- મશરફી મુર્તજા (કેપ્ટન), લિટન દાસ, સૌમ્ય સરકાર, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, ઇમરુલ કાયેસ, મહમૂદુલ્લાહ, મેહદી હસન મિરાજ, રુબેલ હુસૈન અને મુસ્તાફિજુર રહમાન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.