Abtak Media Google News

ઉના નજીક બે કિલોમીટરના અંતરે ગીરગઢડા રોડ પર મારૂતિ જીનીંગની સામે ધાટલામાં છગનભાઇ સોલંકીની વાડીમાં ૧૦ ફુટ લાંબો બામણ સર્પ અશોકભાઇ (દલીત)એ પકડયો જેઓ ઉના તાલુકામાં ગમે તેવા સર્પ વિના સંકોચે પકડીને લોકો શ્વાસમાંશ્વાસ લઇ અને હાશકારો અપાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.