Abtak Media Google News
આજરોજ એહમદ પુર માંડવી ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા જમાદાર એસ એચ પરમાર.ડી કે વાઢેર તેમજ અશપાક પંજા. દીવ અમદાવાદ એસટી ને ચેક કરતા એસ.ટી.ના ડ્રાઇવર ગરચર રાણા ભાઈ હમીરભાઇ ડ્રાઇવર કેબિનમાં પોતાના કબજામાં અલગ-અલગ બ્રાન્ડની ૩૮ દારૂની બોટલો રાખેલ હોય જેની કિંમત રૂપિયા 25100 મુદ્દામાલ કબજે કહી ઉના પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.