શહેરમાં રાત્રી કફર્યુનો ભંગ કરી રખડવા નીકળેલા ૫૪ શખ્સોની ધરપકડ

મેડિકલ સ્ટોર, દુધની દુકાન અને પાનની દુકાન ખુલ્લી રાખી તેમજ ડબલ સ્વારીમાં બાઇક પર નીળકતા પોલીસ મથકમાં રાત વિતાવવી પડી

કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા માટે લોકડાઉન-૪માં રાત્રિ કફર્ય જાહેર કરવામાં આવ્યા હોવા છતાં જાહેરનામાનો ભંગ કરી રાત્રે ડબલ સવારી બાઇકમાં રખડવા નીકળેલા અને સાંજના સાત વાગ્યા બાદ પાનની દુકાન, દુધની દુકાન અને મેડિકલ સ્ટોર ખુલ્લા રાખી જાહેરનામાનો ભંગ કરતા ૫૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.રામનાથપરાના દિનેશ ગોવિંદ ભરવાડ, મિલપરાના કુંતન વિનોદ મહેતા, જનતા સોસાયટીના ભરત ચીમન રાણપરા, ન્યુ જાગનાથના ભાવિન મુકેશ ચંદારાણા, રામકૃષ્ણનગરના વિજયસિંહ રવુભા રાઠોડ, લક્ષ્મીવાડીના બાબુ માધુસિંગ યાદવ, યાજ્ઞિક રોડના અજય સુખરામ ઠાકુર, જંકશન પ્લોટના કપીલ અનિલભાઇ તન્ના, ભોમેશ્ર્વરના આસિફ વલીમામદ સુવારા, ભગીરથ સોસાયટીના રોહિત મછા રાઠોડ, આજી ડેમ ચોકડીના બબલુ શિવરામ ચૌહાણ, શક્તિ સોસાયટીના કિશન બીપીન રાજ, પેડક રોડના જયંતી નાગજી મોરાણીયા, ગાંધીગ્રામના વિશાલ નાગજી ગુપ્તા, બાપુનગરના કરણ કિશન સોલંકી, દુધ સાગરના શાહ‚ખ રજાક કાદરી, માંડા ડુંગરના જીજ્ઞેશ દિનેશ વાઘેલા, ખોડીયારનગરના શૈલેષ ભૂપત મેણીયા, અંકુર સોસાયટીના અનિશ રફીક આમરોણીયા, હાર્દિક અમુ ડાંગર, મોવડી ગામના વિનોદ વશરામ સોરઠીયા, રંગીલા સોસાયટીના સંગ્રામ લાધા પલાડીયા, અમરશી નાથા હાડા, કાના સોમા મકવાણા, મોચી બજારના સલીમ રજાક શેખ, ગીરનાર સિનેમા પાસેના હુસેન જમાલ બાબીયા, બેડી ગામના રવિ જયંતી કોળી, ભરત ભીમજી કોળી, જયેશ ભૂપત ઉકેડીયા, બુધા બોઘા કીહલા, હિતેશ તેજા ફાંગલીયા, જીવરાજ રામલ કટેશીયા, યુનિર્વસિટી રોડ પરના હરેશ દેવાયત બોરીયા, મેટોડા જીઆઇડીસી પિન્ટુ શંકર મારવાડી, બાપાસિતારામ ચોક નિરવ દિનેશ કુબાવત, લક્ષ્મીનગરના વિજય ગોગન વિરપરા, વિમલ લીંબા દેસાઇ, જુના મોરબી રોડના પરાગ વિજય બાવરીયા, દુધ સાગર રોડના સિકંદર ઇબ્રાહીમ બેલીમ, મોમીન સોસાયટી મહંમદ સિદીક સુમરા, ગીત ગુર્જરી સોસાયટીના રશ્મીકાંત હીરાલાલ ઘાંધા, અંબિકા પાર્કના પ્રણવ અશોક ત્રિવેદી, નહે‚નગરના જાવેદ મહંમદ કરીમ સિપાઇ, વિશ્ર્વનગરના મહેન્દ્રસિંહ જયરાજસિંહ ઝાલા, સ્વામીનારાયણ મંદિર નજીકથી નિહાર અશોક રાદડીયા, અમીન માર્ગ જય કિશોર ભાલાળા, ધવલ કિશોર ભાલાળા, યુનિર્વસિટી રોડના તરૂણ જયંતીભાઇ ઉંધાડ નામના શખ્સોની ધરપકડ છે.

કુવાડવા રોડ પર આવેલા ઉધમસિંહ ટાઉનશીપ નીચે ઠંડા પીણાની દુકાનદાર દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા, અજય પોપટ ત્રાડા ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાઠીયાવાડી પાનની દુકાનદાર કમલેશ ધીરૂભાઇ પટેલ અને એજી ચોક ‚રૂડાનગર પાસે માહી દુધ પાર્લરની દુકાનદાર અભયસિંહ દશુભા બારડે રાતે દુકાન ખુલી રાખી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ધરપકડ કરી છે.

Loading...