Abtak Media Google News

૧ હજાર વિદ્યાર્થીઓએ મેળવી આર્મીના હથીયાર અંગે માહિતી

આર્મી ને કાર્યશેલીની જાણકારી મેળવા અને   વિધીયાથી ઓને પ્રોત્સાહન મળે તે માટે ધ્રાંગધ્રા આર્મી કેન્ટોમેન્ટ ખાતે હથીયાર નુ પ્રદર્શન અને આર્મી ની જાણકારી આપવામાં આવેલ ત્યારે આ પ્રસંગે બોલતા કર્નલ ઠાકુરે જણાવ્યુકે દેશ સેવા સાથે કારકિર્દી બનાવવા માટે આર્મી શ્રેષ્ઠ છે  એક હજાર  વિધ્યાર્થી ઓએ જાણકારી મેળવી

દેશની રક્ષા સાથે આર્મી સોસીયાલ કાર્ય સાથે દેશમા ભૂકંપ બોડઁ સહિત કોઈ પણ આપતી સમયે આર્મી જવાનો ખડેપકે રહી સેવા કરેછે તેસીવાય દેશની રક્ષા અને આતંકવાદીનો ખાતમો બોલા લડાઈ લડેછે . યુધ્ધ ના સમયમા  આર્મી મા અનેક હથીયાર અને ઞનોનો ઉપયોગ કરવામા આવેછે ત્યારે આર્મી મા જોડાવા માટે વિધીયાથી ઓને પ્રેરણા પ્રાપ્ત થાય તેમાટે ધ્રાંગધ્રા આર્મી કેન્ટોમેન્ટ ખાતે હથીયાર પ્રદર્શન અને આર્મી ની જાણકારી આપવામા આવી ત્યારે આ પ્રસંગે વિધ્યાર્થી ઓને જાણકારી આપવામા આવેલ અને આર્મી નીકામઞીરી નુ મૂવી પણ દેખાડવા મા આવેલ ત્યારે વિધીયાથી ઓને સંબોધન કરતા કર્નલ અવીનાશકુમાર ઠાકુરે જણાવ્યું કે આર્મી મા જોડાવા થી દેશ સેવા  માન મોભા સાથે કારકિર્દી બનેછે ત્યારે વિધીયાથી ઓએ મેહનત કરવી જોઈએ અને દેશ ની કોઈ પણ પરીસ્થિતિ મા આર્મી દુશમનોને મુતોડ જવાબ આપવા માટે સજ્જ છે આપ્રસગે.કર્નલ અમનદીપ કર્નલ આર્મી સ.કર્નલ આર. રામુ કર્નલ અવીનાશકુમાર  અને આર્મીના ઓફીસરો . શીક્ષકનો અને  વિધીયાથી ઓ સહિત એક હજાર  જેટલા વિધીયાથી ઓ હાજર રહયા હતા કર્યકમ ને સફળ બનાવવા માટે ૧૧ આર્ટી બ્રીઞેડના આર્મી ના જવાનો દ્વારા જેહમત ઊઠાવવા મા આવેલી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.