Abtak Media Google News

સર્વિસ, કસ્ટમ એન્ડ એકસાઈઝ ઈન્ડસ્ટ્રીઝ એસો.નો સહકાર લઈ વેટ વિભાગ દ્વારા તૈયારીઓ: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તેમજ બાર એસો.ને પણ રખાશે સાથે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) આગામી જુલાઈી અમલમાં મુકાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર પણ જીએસટી માટે સજ્જ ઈ ગઈ છે. જીએસટીનું ગુજરાતમાં સરળતાી અમલીકરણ ઈ શકે તે માટે સરકારે આગામી તા.૧૫ એપ્રિલી રાજયના ૨૦૦ તાલુકાઓમાં જાગૃતિ અભિયાન શ‚ કરવાનો નિર્ણય લીધો છે.

નાનાી મોટા વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને જીએસટી અંગે જુલાઈ પહેલા જ સંપૂર્ણ જાણકારી મળી રહે તેવા હેતુી સરકાર આ પ્રયાસ કરી રહી છે. સરકાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તા બાર એસોસીએશન સહિતની સંસઓને સો રાખી આ કામગીરી કરશે.

જીએસટી અંગે ૨૦૦ી વધુ તાલુકાઓના લોકોને માહિતગાર કરવાનું બિડુ રાજય સરકારે ઝડપી લીધુ છે. આ મામલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વાઈસ પ્રેસીડેન્ટ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પણ આ અભ્યાનમાં જોડાય છે. વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના આગેવાનોને ટીમ દ્વારા તાલીમ આપવામાં આવશે. વેટ, એકસાઈઝ, કસ્ટમ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ સેલ્સટેકસ બાર એસો. અને ચાર્ટડ એકાઉન્ટન્ટને પણ અભિયાનમાં સો રાખવામાં આવશે. અલબત કેટલીક ટીમો આ અભિયાનમાં જોડાશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી ની.

તાજેતરમાં જ જીએસટીના અમલીકરણ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ (સીબીઈસી)નું ફરીી ગઠન યું છે. સીબીઈસીનું નામ બદલી સીબીઆઈસી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જીએસટીના બે ઝોન સ્પાશે. એક અમદાવાદ અને બીજુ વડોદરામાં રહેશે. આ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, કચ્છ, વડોદરા અને સુરતમાં કુલ ૯ જીએસટી કમિશ્નરેટ રહેશે. આ ઉપરાંત જામનગર, આણંદ અને ભ‚ચમાં સબ કમિશ્નરેટ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.