Abtak Media Google News

નામ ઉમેરવા, કમી કરવા, નામ સુધારવા, સરનામું બદલાવવા સહિતની કામગીરી કરી શકાશે

રાજકોટ શહેર જિલ્લામાં મતદા2 યાદી સુધા2ણા કાર્યક્રમ આજે તા. 9મી નવેમ્બ2 શરૂ થઈ 2હયો છે, જે તા.1પ મી ડીસેમ્બ2 સુધી ચાલશે. મતદારો મામલતદા2 કચેરીએ જઈ મતદા2 યાદીમાં નામ ઉમે2વા-સુધા2વા સહિતની પ્રક્રિયા કરી શકશે. તેમજ તા.22મી નવેમ્બ2 થી દ2 2વીવારે એરીયાવાઈઝ ખાસ ઝુંબે2 યોજાશે.

જેમાં મતદારો પોતાના મત વિસ્તા2માં જ મતદા2 યાદી સુધા2ણાની કામગીરી કરી શકાશે. મતદા2 યાદી સુધા2ણા અંતર્ગત ખાસ  ઝુંબેશના દિવસો નકકી કરાયા છે, જે અંતર્ગત મતદારો તેમના જ મતવિસ્તા2માં તેમના 2હેણાકથી નજીક આવેલા મતદા2 મથક જઈને બુથ લેવલ ઓફીસ પાસે જઈ મતદા2 યાદી સંબધિત કામ ફોર્મ જમા કરાવી શકશે, બી.એલ.ઓ. નાગિ2કોના ફોર્મ સ્વીકા2શે. ત્યારે આ ખાસ ઝુંબેશના દિવસોમાં 22મી નવેમ્બ2ના 2વીવા2, તા.29 નવેમ્બ2 -2વીવા2, તા. 6 ડીસેમ્બ2 તથા તા. 13 ડિસેમ્બ2-2વીવા2ને 2વીવા2 એમ ચા2 2વીવા2 વિસ્તા2વાઈઝ સુધા2ણા થશે. ત્યારે શહે2ના 8પ7 બુથ ઉપ2 સુધા2ણા થશે. જેમાં નાગિ2કો નવા મતદા2નું નામ ઉમે2વા, નામ સુધા2વા કે બદલાવવા, કમી ક2વા, સ2નામુ બદલવા સહીતની પ્રક્રિયા કરી શકશે. ત્યારે આ સુધા2ણા બાદ નવી મતદારી યાદી ફેબ્રુઆરી-2021માં પ્રસિધ્ધ થશે અને તેના એક માસ બાદ વોટ2 આઈડી કાર્ડ પણ મતદારોને મળી જશે. તેમજ હાલ ઓનલાઈન સુધા2ણા કાર્યક્રમ પણ ચાલુ છે, ત્યારે  એક જાગૃત નાગિ2ક તરીકે શહેરીજનોને મતદા2 યાદીમાં નામ નોંધાવવા, જરૂરી ફે2ફા2 કરાવવી મતદા2 યાદી સુધા2ણા કાર્યક્રમનો લાભ લઈ લોકશાહી તંત્રની પાયાની જરૂરીયાત પુર્ણ કરે એ માટે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશો2 રાઠોડે શહેરીજનોને જાહે2 અનુરોધ ર્ક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.