Abtak Media Google News

આજકાલ ટ્રેન્ડ પણ ઋતુ પ્રમાણે બદલાતા આવ્યા છે. તેવા સમયે શિયાળો જતા ઉનાળાની ગરમીની શરુઆત થઇ છે તો સાથે સાથે હવે ગરમ કપડાને અલવીદા કહી ઉનાળામાં પહેરી શકાય તેવા આરામ દાયક અને કુલુ લુક આપે તેવા અવનવા પ્લાઝોનું માર્કેટમાં આગમન પણ થઇ ચુંક્યું છે. શું આપને ખબર છે. આ સમરમાં કઇ નવી પેટર્નના પ્લાઝો માર્કેટમાં આવ્યા છે..? જો નથી ખબર તો અહિં આપ જાણી શકો છો.

2 14– સ્ટાઇલીશ અને ટ્રેન્ડી માટે ફ્લેપર્ડ પ્લાઝો પહેરી શકાય છે. જેની સાથે મેચિંગ લોન્ગ અનારકલી કૂર્તો અને કોન્ટ્રાક્ટ દુપટ્ટો રાખી તમારા લૂકને વધુ સ્ટાઇલીશ દેખાવ આપી શકશો.

3 8

– પાર્ટી કે ફંક્શનમાં જવા માટે તમે ગોલ્ડન સ્ટ્રાઇપેડ પ્લાઝો સાથે પ્રિન્ટેડ કુર્તો પહેરી તેમજ તેની સાથે ફેન્સી સ્કર્ફ પણ કરે કરી શકો છો. જેનાથી તમારો લુક પરફેક્ટ લાગશે.

4 6

– સીમ્પલ લૂક માટે પ્લેન પ્લાઝો સાથે કોન્ટ્રાક્ટ કલરનો કૂર્તો પહેર શકો છો. જેની સાથે ફંકી નેકલેસ પણ પહેરી શકાય છે જે તમારા લુકને પૂર્ણ બનાવે છે.

5 6

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.