Abtak Media Google News

હળદર માત્ર એન્ટિ-બેકટેરિયલ, એન્ટિ-વાઇરલ અને એન્ટિ-સેપ્ટિક ગુણો ધરાવે છે એટલું જ નહીં, એમાં હાડકાંની ઘનતા વધારવાની ક્ષમતા પણ છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે હળદરમાં રહેલું કકર્યુમિન નામનું કમ્પાઉન્ડ વયસ્કોમાં હાડકાંની ઘનતા અને દળ બન્ને વધારવામાં મદદ કરે છે. જો નિયમિતપણે છી સાત મહિના હળદર લેવામાં આવે તો હાડકાં પર એની દેખીતી અસર જોઇ શકાય છે. અભ્યાસમાં નોંધાયું હતું કે હળદરના સેવની વયસ્કોમાં હાડકાંની ઘનતા અને બોન માસમાં ૭ ટકા જેટલો વધારો ઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.