Abtak Media Google News

ગુસ્સો કરવાથી શરીરમાં અનેક પ્રકારની બિમારીઓ તી હોય છે. વળી કેટલાક સેલ્ડ મરી પણ જાય છે. જો તમને પણ નાની નાની વાતોમાં ગુસ્સે વાની ટેવ હોય તો તેને સુધારવી કારણ કે અમેરિકાના વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ સામે આવ્યું છે કે જે લોકો જલ્દી અને વાત- વાતમાં ગુસ્સે થતા હોય તો એવા લોકો વહેલા મૃત્યુ પામે છે. લાઇફ સ્ટાઇલ ખોરાક અને તણાવને કારણે લોકોના સ્વભાવમાં ફેરફારો આવ્યા છે. પરંતુ તમારો આ ગુસ્સો જીવલેણ સાબીત થઇ શકે છે.

Screenshot 45લોવા સ્ટેટ યુનિવર્સિટીમાં યેલા રિસર્ચ મુજબ સામે આવ્યું હતું કે ૨૦ કે ૪૦ વર્ષના ગુસ્સેલ લોકોની સરખામણીએ ગુસ્સો કરનારા વહેલા મૃત્યુ પામે છે. કારણ કે જયારે તમે ગુસ્સો કરો છો ત્યારે  શરિરમાં અનેક પ્રકારના રાસાયણીક ફેરફારો થતા હોય છે. તેનાથી સ્ટ્રેસ અને માનસીક રોગો પણ થઇ શકે છે.

Anger Cover ગુસ્સો કરવાથી શરીત પર ઝડપી એડ્રનાલાઇન પ્રસરવા લાગે છે. પરંતુ સ્ટ્રેસ અને ટેન્શન સમયે વારંવાર જો એડ્રેનાલીન વધે તો ડીએનએ ખરાબ થઇ શકે છે. તેનાથી જીવલેણ બીમારીઓ થાય છે માટે જો તમને પણ ગુસ્સો કરવાની આદત હોય તો આજી જ સુધારવાનો પ્રયાસ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.