Abtak Media Google News

ગુજરાત કેડરના અને 2010ની બેચના IAS અધિકારી હાર્દિક સતીષચંદ્ર શાહની વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

આ પહેલા તેઓ વડાપ્રધાન કાર્યાલય(PMO)માં ડેપ્યુટી સેક્રેટરી હતી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ હાર્દિક શાહને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરના પર્સનલ સેક્રેટરી (PS) પદે નિયુક્તિ આપવામાં આવી હતી

પ્મ્મ્પ્ડોઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.