Abtak Media Google News

તનુ વેડસ મનુ ફેઇમ ડાયરેકટર આનંદ રાયની આગામી ફિલ્મમાં અનુષ્કા અને શાહ‚ખ ફરી એક સાથે જોવા મળશે.આ ફિલ્મનું ટાઇટલ હજુ નકકી નથી. આ ફિલ્મમાં કેટરીયા કૈફ અને ત્યારબાદ દીપિકા પદુકોણનું નામ ચર્ચામાં હતું પરંતુ અનુષ્કાએ બાઝી મારી છે. કહેવાય છે કે, અનુષ્કાએ શાહ‚ખ સાથે કામ કરવા

ગેમ રમીને દીપિકાનું પત્તું કપાવી નાખ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.