Abtak Media Google News

અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’ આ વર્ષે હોળીના દિવસે રિલિઝ થવા માટે તૈયાર છે. આ એક હૉરર ફિલ્મ છે અને તેમાં અનુષ્કા ડેવિલની ભુમિકા ભજવી રહી છે. અનુષ્કાએ વેલેન્ટાઇન ડે પર ફિલ્મનું એક નવુ ટીઝર રિલિઝ કર્યું છે, જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે.

અનુષ્કાએ પોતાના ટ્વિટર પર ફિલ્મનું નવું ટીઝર રિલિઝ કરતાં લખ્યું કે ‘વિલ યુ બી હર વેલેન્ટાઇન’ ટીઝરમાં અનુષ્કા અને પરમબ્રત ચેટર્જી છે. પરમબ્રતને ડરામણા અંદાજમાં આઇ લવ યુ કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.