ન્યુઝીલેન્ડના જંગલમાં રોમેન્ટીક અંદાજમાં પત્ની અનુષ્કાનો હાથ પકડતો નજર આવ્યો વિરાટ…

188

ન્યુઝીલેન્ડ સામે એતિહાસિક સિરીઝ જીત્યા પછી વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે હોલીડે ઉપર નીકળી ગયો હતો. ભારતીય ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પત્ની અનુષ્કા શર્મા વેકેશન માણતો ફોટો શેર કર્યો છે. ફોટોમાં વિરાટ અને અનુષ્કા ન્યુઝીલેન્ડના જંગલમાં ફરતા નજરે પડે છે.

 

View this post on Instagram

 

👫 mine 🥰 @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) on

આ ફોટોમાં વિરુષ્કા જંગલમાં ચાલતા નજર આવ્યા હતા.વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આ ફોટોએ સોસિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

 

View this post on Instagram

 

Best friend forever ❤️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

 

View this post on Instagram

 

♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on

Loading...