મુકેશ અંબાણીના ઘરે આવ્યો રૂડો અવસર દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું એન્ટિલા

233

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના 9 માર્ચે લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે મુકેશ અંબાણીનું એન્ટિલા ઘર ને દુલ્હનની જેમ શણગારાઈ દેવાયું છે હવે લગ્નને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંને પરિવાર આ લગ્નને લઈ ખાસ તૈયારી કરી રહ્યાં છે. આકાશ અંબાણીની પ્રી વેડિંગ પાર્ટી સ્વિટ્ઝરલેન્ડમાં આપવામાં આવી હતી.

એંટીલિયા કોઈક રાજાશાહી મહેલની જેમ દેખાઈ રહ્યું છે. એંટીલિયાનું ગ્રાંડ હૉલ રેડ એન્ડ વ્હાઇટ કલરના ફૂલોથી શણગારાયેલું છે. એન્ટિલાયને સજાવવામાં આવતો હોય તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Loading...