Abtak Media Google News

રાજકોટ પબ્લિક સ્કુલમાં સ્પોર્ટસ ડે ૨૦૧૮-૧૯ ની શૃંખલના ભાગરુપે ફુટબોલ, વોલીબોલ અને થ્રો બોલના કલબ હાઉસ વાઇસ લીગ મેચીસની શરુઆત કરવામાં આવી હતી. જેમાં ધોરણ પ થી ૯ સધીના ચાર હાઉસ (માઇટી ઇગલ, સ્પીડી પેથર, ક્રેઝી ક્રોકોડાઇલ, ઝીપી ડોલ્ફીન) ના તમામ વિઘાર્થીઓ અને વિઘાર્થીનીઓએ ઉતસાહ પૂર્ણ ભાગ લીધો હતો. આ લીગ મેચીસના ફાઇનલ મેચના વિજેતાઓ પરથી તા.ર૬-૧ રોજ એન્યુઅલ સ્પોર્ટસ ડે ના દિવસે વિજયી કલબ હાઉસને તેમના વાલી હાજરીમાં ટ્રોફી આપવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.